240+ રન છતાં 3 વખત હાર! શ્રેયસ ઐયર બન્યો દુનિયાનો પહેલો એવો કેપ્ટન, જુઓ આંકડા
Shreyas Iyer captaincy: ભારતીય ક્રિકેટ ચાહકો માટે એક અત્યંત નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. રાંચીના JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની 2જી T20 મેચમાં ભારતીય ટીમને એક શ…