રમતગમતના સમાચાર
ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયાની મેચોથી માંડીને ફૂટબોલ, ઓલિમ્પિક અને સ્થાનિક ખેલાડીઓની સિદ્ધિઓ સુધી — રમતગમતના તાજા સમાચાર. ગુજરાતના ખેલાડીઓ અને ટીમોના અહેવાલ પણ આ જ વિભાગમાં.
ક્રિકેટર શ્રીસંત, ધ ગ્રેટ ખલી, પામેલા એન્ડરસન, રિમી સેને બિગ બોસમાં ભાગ લેવા વસૂલ્યા હતા આટલા રૂપિયા, જાણો કાઝી તૌકીરને કેટલા રૂપિયા અપાય છે
બિગ બોસ 20 તેના મજેદાર અને મનોરંજક એપિસોડ્સ દ્વારા દર્શકોના દિલ જીતી રહ્યું છે. વર્ષો દરમિયાન, શોમાં ભાગ લેનારા ઘણા સ્પર્ધકોએ અપાર લોકપ્રિયતા મેળવી છે.
Breaking News : ભારત સામેની ODI સિરીઝ માટે ન્યૂઝીલેન્ડે જાહેર કરી અલગ અલગ ટીમ, જાણો કોણે કરી વાપસી અને કોણ મુકાયા પડતા
ન્યૂઝીલેન્ડે ભારત સામેની આગામી નવેમ્બરથી શરુ થનારી વન ડે શ્રેણી માટે પોતાની ODI ટીમની જાહેરાત કરી છે. ટીમમાં કેટલાક ખેલાડી 3 મહિના બાદ તો કેટલાક 18 મહિના પછી પાછા ફર્યાં છે.
Hardik Pandya Birthday: પિતાનો બિઝનેસ ડૂબ્યો, શાળા છોડવી પડી, પણ હાર ન માની ! જાણો મેગી ખાઈને દિવસો કાઢનાર હાર્દિક પંડ્યાની લાઈફસ્ટાઈલ અને નેટવર્થ
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર હાર્દિક પંડ્યા આજે 33 વર્ષનો થઈ ગયો છે. હાર્દિક ટીમ ઈન્ડિયાનો મુખ્ય ખેલાડી છે. જોકે, ઈજાને કારણે તે છેલ્લા કેટલાક મહિનાઓથી રમતથી દૂર છે.
IND vs WI: ઈન્દોરમાં ભારતનો દબદબો, હોલકર સ્ટેડિયમમાં કેવો રહ્યો છે ટીમ ઈન્ડિયાનો T20 રેકોર્ડ?
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજી T20 મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેદાન બેટ્સમેનો માટે અનુકૂળ માનવામાં આવે છે અને અહીં મોટા સ્કોર બન્યા છે.
IND vs WI 3જી T20: બોલિંગ લાઇનઅપમાં સર્જરી, પ્લેઇંગ 11માં 3 મોટા ફેરફાર શક્ય
IND vs WI 3rd T20 playing 11: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની T20 સિરીઝ અત્યારે ખૂબ જ રોમાંચક વળાંક પર આવી ગઈ છે.
IND vs WI: ત્રીજી T20માં ટીમ ઈન્ડિયામાં થશે 3 ફેરફાર? આ ખેલાડીઓનું પત્તું કપાઈ શકે
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની ત્રીજી મેચ 11 ઑક્ટોબરે ઈન્દોરમાં રમાશે. રાંચીમાં બીજી મેચમાં મળેલી હાર બાદ ભારતીય ટીમ વાપસી કરવા ઉતરશે.
Video:15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ નેટ્સમાં ફટકાર્યા ધમાકેદાર શોટ, ગૌતમ ગંભીર પણ જોતો રહી ગયો
વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી T20માં ભલે ભારતને હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ મેચ પહેલાં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ પોતાની બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
કોહલી કે ડી વિલિયર્સ નહીં: રાશિદ ખાને આ ભારતીયને ગણાવ્યો T20નો સર્વશ્રેષ્ઠ ખેલાડી
Greatest T20 cricketer: ક્રિકેટના સૌથી ટૂંકા અને રોમાંચક ફોર્મેટ એટલે કે T20 ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ ખેલાડી કોણ છે, તે વિશે હંમેશા ચાહકો વચ્ચે ગરમાગરમ ચર્ચાઓ થતી રહે છે.
IND vs WI: ભારત-વેસ્ટ ઈન્ડિઝની ત્રીજી T20 ક્યારે અને ક્યાં રમાશે? જાણો સંપૂર્ણ વિગતો
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણી રોમાંચક વળાંક પર પહોંચી છે. પ્રથમ મેચમાં ભારતે જીત મેળવી હતી, જ્યારે બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે 250 રનના લક્ષ્યનો સફળ પીછો કરીને શ્રેણી 1-1થી બરાબર કરી…