249 રન ડિફેન્ડ ના કરી શકતા ભારતીય ટીમ પર ભડક્યો આ પૂર્વ ક્રિકેટર, કહ્યું - આપણી બોલિંગમાં ક્વોલિટી નથી
IND vs WI 2nd T20i : રાંચીમાં રમાયેલી વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટી20 મેચમાં 249 રનનો બચાવ કરવામાં નિષ્ફળ રહ્યા બાદ ભારતની બોલિંગ લાઈનઅપને લઈને ફરી ચિંતા વધી છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.