Breaking News: ‘હું કંઈ ગુમાવી રહ્યો નથી’… ટીમ ઈન્ડિયામાં વાપસી અંગે મોહમ્મદ શમીએ આવું કેમ કહ્યું?
મોહમ્મદ શમી દોઢ વર્ષથી વધુ સમયથી ભારતીય ટીમની બહાર છે અને નિયમિતપણે ઘરેલુ ક્રિકેટ રમી રહ્યો છે. ભુવનેશ્વર કુમારની વાપસીથી તેની પસંદગી અંગેની ચર્ચા ફરી શરૂ થઈ ગઈ છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.