સુરતના સમાચાર
તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.
Breaking News : સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલ્યો, 73 વર્ષે આરોપી ઝડપાયો, જુઓ Video
સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂના હીરા લૂંટ કેસમાં મોટી સફળતા મેળવી છે. મહિધરપુરામાં 1997માં દોઢ લાખના હીરાની લૂંટ કરનાર આરોપીને આખરે 73 વર્ષની ઉંમરે ઝડપી પાડવામાં આવ્યો છે.
TV9 ગુજરાતી
Breaking News : સુરત સિવિલ હોસ્પિટલના જૂના NICU વિભાગમાં આગ, મોટી જાનહાનિ ટળી, જુઓ Video
સુરત સિવિલ હોસ્પિટલના NICU વિભાગમાં રિપેરિંગ કામ દરમિયાન આગ ફાટી નીકળી હતી. સદનસીબે, અસરગ્રસ્ત વિસ્તારમાં કોઈ દર્દી કે સ્ટાફ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.
TV9 ગુજરાતી