મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

સુરતના સમાચાર

તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.

શેરબજારમાં રોકાણકારો સાવધાન! સુરતમાં ₹410 કરોડનું મોટું સાયબર કૌભાંડ, 338 ગુનામાં સંડોવાયેલી ગેંગ પકડાઈ

Surat Cyber Crime: થોડા સમયમાં શેરબજારમાં રોકાણ કરીને રાતોરાત અમીર બનવાની લ્હાયમાં અનેક લોકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે.

ABP અસ્મિતા

ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ : મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરતમાંથી બે હથિયાર અને 10 કારતૂસ જપ્ત કર્યા

tiger shroff firing case : મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતના સુરતમાંથી બે હથિયારો અને દસ જીવતા કારતૂસ જપ્ત કર્યા છે, જેનો ઉપયોગ હુમલાખોરોએ અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર ગોળીબાર કરવા માટે કર્યો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

3 સ્રોતમાં — Gujarat Vandan, ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી