મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

સુરતના સમાચાર

તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.

સુરતમાં 'સુહાસ ઘી' ખાતા લોકો સાવધાન! તેલ ભેળવી બનતું નકલી ઘી ઝડપાયું, 18.21 લાખનો સામાન જપ્ત

Fake ghee racket Surat: સુરત શહેરમાંથી સામાન્ય જનતાના આરોગ્ય સાથે ચેડાં કરવાનું વધુ એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. ઉત્રાણ વિસ્તારમાં શુદ્ધ ગાયના ઘીના નામે ભેળસેળયુક્ત નકલી ઘી બનાવતી એક ફેક્ટરીનો ફૂડ…

ABP અસ્મિતા