Breaking News : મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ત્રણ ઘાયલ
મોરબીના હળવદમાં કાર અને બાઈક સામસામે આવી જતાં સામાન્ય બોલાચાલીએ જૂથ અથડામણનું સ્વરૂપ લીધું હતું. આ ઘટનામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗
મોરબીના હળવદમાં કાર અને બાઈક સામસામે આવી જતાં સામાન્ય બોલાચાલીએ જૂથ અથડામણનું સ્વરૂપ લીધું હતું. આ ઘટનામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
મેનોપોઝ (menopause) પછી મહિલાઓના હાડકાં નબળા પડી જાય છે. તેમજ બોન ડેન્સિટી ઘટવા લાગે છે. ત્યારે ડોક્ટર જણાવી રહ્યા છે કે,આવું કેમ થાય છે. તેમજ હાડકાંને મજબુત બનાવવા માટે શું કરવું?
આંતરરાષ્ટ્રીય રાજકારણમાં અમેરિકા રશિયા પાસેથી ડીઝલ ખરીદવાની તૈયારીમાં છે, જ્યારે ભારત સહિતના દેશોને રશિયન તેલ ખરીદવા બદલ પ્રતિબંધોની ધમકી આપે છે. આ બેવડા ધોરણો અમેરિકાની નીતિ પર સવાલો ઉભા કરે છે.
એકતા કપૂરે ધ ડર્ટી પિક્ચર 2ની જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું કે, તે 15 વર્ષ પછી આનું પ્લાનિંગ કરી રહી છે. હવે તેની પાસે એક સ્ટોરી છે. જેની તે સીકવલ દ્વારા પડદા પર રજુ કરશે.
છેતરપિંડી કરનારાઓ વિશ્વાસ જીતવા માટે નાની રકમનો ઉપયોગ કરે છે. ત્યારબાદ તેઓ પીડિત વ્યક્તિ પર પૈસા ઝડપથી પાછા આપવા માટે દબાણ કરે છે.
EPFO)ની વેતન મર્યાદામાં ફેરફાર બાદ, પગારદાર વ્યક્તિઓને PF અને પેન્શન અંગે ઘણા પ્રશ્નો છે. સરકારે ફરજિયાત EPF કવરેજ માટેની વેતન મર્યાદા ₹15,000 થી વધારીને ₹25,000 પ્રતિ માસ કરી છે.
દેશમાં સોના અને ચાંદીના ભાવ સ્થાનિક પરિબળોની સાથે વૈશ્વિક પરિબળોથી પણ પ્રભાવિત થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનું (સ્પોટ ગોલ્ડ) $4,200.23 પ્રતિ ઔંસ પર છે.
નીતા અંબાણીએ સ્વદેશ કાર્યક્રમમાં મેજેન્ટા આશાવલી સિલ્ક સાડી પહેરીને સૌનું ધ્યાન ખેંચ્યું. આ સાડી ગુજરાતની સદીઓ જૂની આશાવલી વણાટકળાનું પ્રતિક છે, જેમાં ઝીણવટભર્યું બ્રોકેડ વર્ક અને 'ટ્રી ઓફ લાઇફ' મોટિફ…
વેસ્ટ ઈન્ડિઝ (WI)ના રોજ ભારત વિરુદ્ધ ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટી2- મેચમાં હાર મળી પરંતુ તેમ છતાં એક વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કર્યો છે. તો ચાલો ભારતીય ટીમ કેટલી દુર છે.
Tata Sierra SUV પર ભારે કન્ટેનર પડવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. વીડિયોમાં SUVને નુકસાન થયેલું દેખાય છે, જ્યારે તેનો માલિક સુરક્ષિત બહાર ઊભેલો જોવા મળે છે.
સાઉદી અરેબિયાના રિયાધમાં કિંગ ખાલિદ એરપોર્ટ પર મિસાઈલ હુમલા બાદ સુરક્ષા ચિંતા વધી છે. આ હુમલાઓમાં એક ભારતીય નાગરિકનું દુઃખદ મોત થયું છે અને અન્ય ઘાયલ થયા છે.
India vs West Indies : ટીમ ઈન્ડિયાએ આ મેચમાં પહેલા બેટિંલ કરી 200થી વધારે રનનો સ્કોર કર્યો હતો. પરંતુ આ વખતે ભારતીય બોલરો સ્કોરનો બચાવ કરવામાં સફળ રહ્યા હતા.