Situational Anxiety : ઈન્ટરવ્યૂ કે પરીક્ષા પહેલાં કેમ વધી જાય છે હૃદયના ધબકારા? શું તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે?
Situational Anxiety એ ચિંતા અથવા ગભરાટની એક અસ્થાયી લાગણી છે જે કોઈ ચોક્કસ પરિસ્થિતિ, જેમ કે ઇન્ટરવ્યૂ, પરીક્ષા, જાહેરમાં બોલતા અથવા કોઈ મહત્વપૂર્ણ ઘટના પહેલાં થાય છે.