મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

Breaking News : જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પ બદલવા માગે છે મહાસાગરનું નામ? ‘ટ્રમ્પ મહાસાગર’ કે ‘અમેરિકાનો મહાસાગર’ રાખવાનું સૂચન

ડોનાલ્ડ ટ્રમ્પ ફરી ભૌગોલિક સ્થળોના નામ બદલવાના નિવેદનને લઈ ચર્ચામાં છે. તેમણે એટલાન્ટિક કે પેસિફિક મહાસાગરનું નામ બદલી 'ટ્રમ્પ મહાસાગર' અથવા 'અમેરિકાનો મહાસાગર' રાખવાનો વિચાર રજૂ કર્યો છે.

TV9 ગુજરાતી

Breaking News : અમદાવાદમાં જીગરદાન ગઢવીના સાંચી ગરબામાં નિયમોના ધજાગરા ઉડ્યા, જુઓ Video

અમદાવાદમાં પરવાનગી વગર AC ડોમમાં ગરબા ( Garba ) યોજાયા છે.ફાયર NOC વગર ન્યૂ સાયન્સ સિટી ખાતે જીગર દાન ગઢવી (Jigardan Gadhavi)ના સાંચી ગરબા યોજાય રહ્યા છે.

TV9 ગુજરાતી

ભારત સહિત, સમગ્ર વિશ્વમાં બેરોજગારી કઈ રીતે માપવામાં આવે,જાણો

20 કે 25ના દાયકામાં એક યુવાન છેલ્લા વર્ષમાં નોકરી માટે અરજી કરવાનું બંધ કરી દે છે. એટલા માટે નહીં કે તેને નોકરી મળી ગઈ. બે વર્ષ સુધી સતત નકાર્યા પછી, તેણે ફક્ત નોકરી શોધવાનું બંધ કરી દીધું.

TV9 ગુજરાતી

Breaking News : અમિતાભ બચ્ચનના જન્મદિવસ પર પુત્રવધુ એશ્વર્યા રાયે અડધી રાત્રે કરી પોસ્ટ

મહાનાયક અમિતાભ બચ્ચનનો 11 ઓક્ટોમ્બરના રોજ 84મો જન્મદિવસ હતો. ચાહકોએ બોલિવુડ સ્ટાર પર ભરપુર પ્રેમ વરસાવ્યો હતો. અમિતાભ બચ્ચનની પુત્રવધૂ એશ્વર્યા રાયે સસરાના 84માં જન્મદિવસ પર મધ્યરાત્રિએ એક પોસ્ટ પોસ્ટ…

TV9 ગુજરાતી

Friend On Rent : હવે મિત્રો પણ ભાડે મળે છે! એકલતા દૂર કરવા કલાકના ₹1,500 સુધી ચૂકવી રહ્યા છે લોકો

મિત્રતાનો એક નવો ટ્રેન્ડ ચર્ચામાં આવ્યો છે. હવે લોકો પોતાની સાથે સમય પસાર કરવા, ફિલ્મ જોવા, ફૂટબોલ મેચમાં જવા કે મનની વાતો સાંભળવા માટે પણ પૈસા ચૂકવીને મિત્ર રાખી રહ્યા છે.

TV9 ગુજરાતી

Breaking News : ઓનલાઈન સામાન જે બેગમાં આવે છે, તે અંદરથી કાળી કેમ હોય છે? જાણો

શું તમે ક્યારેય જોયું છે કે ઓનલાઈન સામાન ઘરે પહોંચતી મોટાભાગની પ્લાસ્ટિક બેગ અંદરથી કાળી હોય છે? નહી તો ચાલો આજે આપણે આ વિશે વિસ્તારથી જાણીએ.

TV9 ગુજરાતી

Breaking News : નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ, પાણી પુરવઠો ખોરંભાયો

નવસારી મહાનગરપાલિકાના 600થી વધુ કર્મચારીઓ પગાર વધારા અને કાયમીકરણની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે. વોટર વર્ક્સ અને સેનેટરી વિભાગ સહિતના કર્મચારીઓની હડતાળને કારણે શહેરમાં પાણી પુરવઠો અને સફાઈ સેવાઓ ખોરં…

TV9 ગુજરાતી

Breaking News : જીજ્ઞેશ મેવાણીની મુશ્કેલીમાં વધારો, વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ

કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે આચારસંહિતા ભંગ અને પોલીસ ફરજમાં રૂકાવટના આરોપસર વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પ્રચાર દરમિયાન પેથાપુર અને સેક્ટર 13 પોલીસ ચોકી વિ…

TV9 ગુજરાતી

Tech Tips : જૂના અને પડી રહેલા ફોનને બનાવો તમારી કારનો ડેશ કેમ, આ છે સૌથી સરળ ટ્રિક

જૂનો સ્માર્ટફોન હોય જેનો હવે ઉપયોગ થતો નથી, તો તે કામમાં આવી શકે છે. તમે આ ફોનનો ઉપયોગ તમારી કારમાં ડેશ કેમ એટલે કે રસ્તાના દ્રશ્યો રેકોર્ડ કરતા કેમેરા તરીકે તેનો ઉપયોગ કરી શકો છો.

TV9 ગુજરાતી

કાનુની સવાલ : BNSની કલમ 85 ક્યારે લાગુ પડે છે અને ફરિયાદ કેવી રીતે કરવી? જાણો

BNSની કલમ 85 અનુસાર જો પતિ અથવા કોઈ સંબંધી પત્નીના સાથે કાનુનમાં બતાવવામાં આવેલી ક્રુરતા કરે છે. તો તેને 3 વર્ષ સુધીની જેલ અને દંડની સજા થઈ શકે છે.

TV9 ગુજરાતી

Breaking News : વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ, ખેલૈયાઓમાં આક્રોશ, જુઓ Video

વડોદરાના જાણીતા યુનાઈટેડ વે ગરબામાં નવરાત્રીના પ્રથમ નોરતે જ મોબાઈલ ચોરીના આક્ષેપોથી વિવાદ સર્જાયો. ઇ-પાસના કારણે મોબાઈલ સાથે રાખવા ફરજિયાત બનતાં ચોરીની ઘટનાઓ બની હતી.

TV9 ગુજરાતી

Breaking News: દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં, તાપમાનમાં ઘટાડો, જુઓ Video

હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્લી-NCRમાં દિવસ દરમિયાન ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આથી વાતાવરણમાં વધુ ફેરફાર થવાની શક્યતા છે.

TV9 ગુજરાતી