ઈરાન પર ‘મધર ઑફ ઑલ બોમ્બ્સ’ ફેંકવાની તૈયારીમાં અમેરિકા? જાણો શું છે આ બોમ્બ અને કેટલો ખતરનાક છે!
બિન-પરમાણુ હથિયાર'મધર ઓફ ઓલ બોમ્બ્સ' (MOAB)નો ઉપયોગ કરવાના વિકલ્પ પર વિચાર કરી રહ્યું છે. CNNના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઈરાન વિરુદ્ધ આ 'સુપર-બોમ્બ'ના ઉપયોગ અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લ…