મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

ઈમરાન ખાનની જેમ કોઈ વિદેશી નાગરિક ભારતમાં આવી વિરોધ કરે તો શું સજા મળે છે?

ઈમરાન ખાનને 28 ઓક્ટોમ્બર પહેલા દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે આવી જ રીતે કોઈ વિદેશી નાગરીક ભારતમાં આવીને વિરોધ પ્રદર્શન કરે છે તો તેની ભારતીય કાયદામાં શું સજા છે ચાલો જાણીએ.

TV9 ગુજરાતી

Breaking News : ડીસામાં શંકાસ્પદ ઘીના 80 બોક્સ જપ્ત, ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, જુઓ Video

બનાસકાંઠાના ડીસામાં ફૂડ વિભાગે લાઠીબજાર વિસ્તારમાં દરોડો પાડી રહેણાંક મકાનમાંથી જાણીતી બ્રાન્ડના શંકાસ્પદ ઘીના 80 બોક્સ જપ્ત કર્યા છે.

TV9 ગુજરાતી

પાસપોર્ટમાં મોબાઈલ નંબર બદલવો છે? જાણો ઘરે બેઠા ફ્રીમાં અપડેટ કરવાની રીત

તમારો ફોન નંબર બદલ્યો હોય, તો નવો નંબર તમારા પાસપોર્ટ સાથે લિંક કરવો ખૂબ જ જરૂરી છે. આમ ન કરવાથી, તમને પાસપોર્ટ રિન્યુઅલ, પોલીસ વેરિફિકેશન, એપોઇન્ટમેન્ટ અને અરજીની સ્થિતિ (એપ્લિકેશન સ્ટેટસ) અંગેના મહત…

TV9 ગુજરાતી

Breaking News : જૂનાગઢમાં ખોટી ઓળખ સાથે રહેતી બાંગ્લાદેશી યુવતી ઝડપાઈ, IBએ તપાસ તેજ કરી

પ્રાથમિક વિગતો મુજબ, યુવતી ખાલિદા ઉર્ફે મિથિલા નામથી ઓળખાતી હતી અને પોતાનું નામ મિથિલા સાજુ રોય જણાવી નેપાળની નાગરિક હોવાનો દાવો કરતી હતી.

TV9 ગુજરાતી

Breaking News : દિવાળી પહેલા 3.66 લાખ રૂપિયાનો ગેરકાયદે ફટાકડાનો જથ્થો ઝડપાયો, જુઓ વીડિયો

બનાસકાંઠા (Banaskantha)ના થરામાંથી ગેરકાયદે ફટાકડા ( Firecracker)ના જથ્થાનો પર્દાફાશ થયો છે. દિવાળી આવવાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે.

TV9 ગુજરાતી

Vadodara Breaking News : ગરબાની ભીડમાં મોબાઈલ ચોર ટોળકી સક્રિય, ખેલૈયાઓના મોંઘા ફોનની ચોરીથી ખળભળાટ ! જુઓ Video

નવરાત્રીના ગરબા દરમિયાન ભારે ભીડનો લાભ લઈને મોબાઈલ ચોરી થતી હોવાની ફરિયાદો સામે આવી છે. ખેલૈયાઓએ મોંઘા iPhone સહિતના મોબાઈલ ચોરાયાની ફરિયાદ કરી છે.

TV9 ગુજરાતી

Surat Breaking News : સુરતના ગરબા આયોજનોમાં AI કેમેરાનો પહેરો, 10થી વધુ પોલીસ ટીમો તૈનાત ! જુઓ Video

સુરતમાં નવરાત્રીના પાવન અવસર પર સુરક્ષાને લઈને પોલીસ તંત્ર દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ડુમસ ક્ષેત્રમાં પોલીસની વિશેષ ટીમ અને ટેક્નોલોજીના ઉપયોગથી સુરક્ષા વ્યવસ્થા ચાંપતી કરવામાં આવી…

TV9 ગુજરાતી

Stress and Heart Health : સવારે ઊઠતાની સાથે જ મોબાઇલ સ્ક્રોલ કરો છો? હૃદય પર થઈ શકે છે આ અસર!

આજના ડિજિટલ યુગમાં સવારે મોબાઇલ ચેક કરવાની આદત તણાવ વધારી શકે છે. નકારાત્મક સંદેશાઓ માનસિક સ્વાસ્થ્ય અને હૃદય પર અસર કરે છે.

TV9 ગુજરાતી

Breaking News : સુરતમાં BOSS SCAMનો માસ્ટરમાઇન્ડ હરિયાણાથી ઝડપાયો! જુઓ વીડિયો

સુરત (Surat)માં સાયબર ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા,'Boss Scam' આચરનાર આરોપી હરિયાણાથી ઝડપાયો છે.ભેજાબાજોએ ફરિયાદીને વોટ્સએપ પર શંકાસ્પદ ZIP ફાઈલ મોકલી ડિવાઇસ હેક કર્યું હતું.

TV9 ગુજરાતી

વિરાટ-રોહિત ન કરી શક્યા તેવો રેકોર્ડ બનવાવા જઈ રહી છે સ્મૃતિ મંધાના

ઝિમ્બાબ્વે વિરુદ્ધ રમાનારી ટી20 સીરિઝમાં ભારતની નવી કેપ્ટન સ્મૃતિ મંધાના ( Smriti Mandhana )એ એક મહારેકોર્ડ પોતાને નામ કરી શકે છે. આ માટે તેમને માત્ર 133 રનની જરુર છે.

TV9 ગુજરાતી

Hema Malini Birthday: આ અભિનેતાની સાથે હેમા માલિનીએ 5 કે10 નહીં પરંતુ 35 ફિલ્મોમાં સાથે કામ કર્યું , જુઓ ફોટો

બોલિવૂડની ડ્રીમ ગર્લ, હેમા માલિની (Hema Malini )અસંખ્ય રોમેન્ટિક ફિલ્મોમાં જોવા મળી છે. તેમની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી ઘણા કલાકારો સાથે જોવા મળી છે.

TV9 ગુજરાતી

Breaking News : અમદાવાદ સાબરમતી જેલમાં કાચા કામના કેદીનું મોત, બાથરૂમની બારીના સળિયા સાથે લટકતી હાલતમાં મળી લાશ

અમદાવાદની સાબરમતી જેલમાં કાચા કામના કેદી દર્શક સોજીત્રાનું મોત થયું છે. બાથરૂમના સળિયા સાથે લટકતી હાલતમાં મળતા આપઘાતની આશંકા છે.

TV9 ગુજરાતી