Breaking News : પેટ્રોલ-ડીઝલ ખરીદનારા ધ્યાન આપો! સરકારના નવા નિર્ણયથી શું તમારા ખિસ્સા પર પડશે અસર? જુઓ Video
કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલની નિકાસ પરના વિન્ડફોલ ટેક્સમાં ફેરફાર કર્યા છે. પેટ્રોલની નિકાસ પરનો ટેક્સ ₹2.50 લિટરે વધારવામાં આવ્યો, જ્યારે ડીઝલ પર ₹7.50 લિટરે ઘટાડો થયો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.