મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

એક સમયે ઘરનું ભાડું આપવાના પૈસા ન હતા, ટીવીના નંબર 1 હોસ્ટ રહી ચૂકેલા અભિનેતાનો પરિવાર જુઓ

મનીષ પોલનો જન્મ 3 ઓગસ્ટ 1981ના રોજ થયો છે. તે એક ભારતીય અભિનેતા, ટીવી હોસ્ટ, એન્કર, મોડેલ અને સિંગર છે. મનીષ પોલ આજે કરોડો રુપિયાનો માલિક છે. મનીષ પોલનો પરિવાર જુઓ

TV9 ગુજરાતી

04 October 2026 રાશિફળ: કોના અટકેલા પૈસા આજે પાછા મળશે અને કોનું ભાગ્ય ચમકશે?

શું આજે તમારા અટકેલા પૈસા પાછા મળશે કે પછી કારોબારમાં કોઈ નવી ડીલ ફાઇનલ થશે? કન્યા રાશિ માટે ફસાયેલું ધન પાછું મળવાના ઉત્તમ સંકેત છે, જ્યારે સિંહ રાશિને ભાગ્યનો પૂરો સાથ મળશે.

TV9 ગુજરાતી

₹1 લાખની FD 10 વર્ષ પછી કેટલી થશે? વ્યાજનો ‘આખો હિસાબ’ સમજો

રોકાણની વાત જ્યારે આવે છે, ત્યારે ફિક્સ ડેપોઝિટ (FD) હંમેશાં ભારતીયો માટે સૌથી વધુ ભરોસાપાત્ર વિકલ્પ રહ્યો છે. એવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે, તમે આજથી ₹1 લાખ રૂપિયા 10 વર્ષ માટે FD માં મૂકો,…

TV9 ગુજરાતી

Breaking News: વોશિંગ્ટન સુંદર માટે ઈનામની જાહેરાત, ગોલ્ડ મેડલ જીતવા બદલ આટલા પૈસા મળશે

પાકિસ્તાન સામેની ફાઇનલમાં વોશિંગ્ટન સુંદરે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ટીમ ઇન્ડિયાને શરૂઆતની વિકેટો અપાવી અને કેટલાક શાનદાર કેચ પણ લીધા હતા.

TV9 ગુજરાતી

બનાસકાંઠામાં IRM CNGના ભાવમાં મોટો વધારો, નવો ભાવ ₹94ને પાર, વાહનચાલકોને મોટો ફટકો

બનાસકાંઠામાં IRM CNGના ભાવમાં પ્રતિ કિલોએ ₹6નો મોટો વધારો થયો છે, જેના કારણે ભાવ ₹94 પ્રતિ કિલોને પાર પહોંચી ગયો છે. મોંઘવારીના આ મારથી રોજિંદી કમાણી કરતા રિક્ષાચાલકોની મુશ્કેલી વધી છે.

TV9 ગુજરાતી

આયુષ્યમાન ખુરાનાની ‘Udta Teer’ ની રિલીઝ ડેટ લંબાઈ, હવે આ તારીખે સિનેમાઘરોમાં આવશે ‘ફિલ્મ’

આયુષ્યમાન ખુરાના અને સારા અલી ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ઉડતા તીર' (Udta Teer) પોતાની અનોખી સ્ટોરીલાઇનને કારણે હાલ ખૂબ ચર્ચામાં છે.

TV9 ગુજરાતી

શંકરસિંહ વાઘેલા અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી – Video

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ અનામત અંગેના પોતાના વિવાદિત નિવેદન પર માફી માંગવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું કે તેઓ જે બોલ્યા છે તે "ડંકાની ચોટ પર" બોલ્યા છે અને દલિત-આદિવાસી સમાજના હકની…

TV9 ગુજરાતી

IND vs WI : આમિર જાંગુની ખાસ હેટ્રિક, ભારતમાં આ સિદ્ધિ હાંસલ કરનાર વેસ્ટ ઈન્ડિઝનો પ્રથમ બેટ્સમેન બન્યો

વેસ્ટ ઈન્ડિઝ ભલે ફરી એકવાર ભારતના પ્રવાસ પર ODI શ્રેણી હારી ગયું હોય, પરંતુ આ વખતે ટીમે કેટલાક સારા બેટિંગ પ્રદર્શન જોયા અને આમાં આમિર જાંગુ સૌથી ખાસ હતો.

TV9 ગુજરાતી

ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ, પુરાતત્વ વિભાગની તપાસની માંગ- જુઓ Video

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદ ફરી વિવાદમાં છે. જૈન શ્રદ્ધાળુઓ દાવો કરે છે કે આ સ્થળ એક પ્રાચીન જૈન મંદિર હતું અને પોતાની ધરોહર પરત આપવાની માંગ કરી છે.

TV9 ગુજરાતી

Breaking News: IND vs WI મેચમાં ખેલાડી થયો ઈજાગ્રસ્ત, હોસ્પિટલ લઈ જવો પડ્યો

ભારત સામેની ODI શ્રેણીની અંતિમ મેચ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝને મોટો ઝટકો લાગ્યો. ભારતીય ઇનિંગ દરમિયાન તેમના એક મુખ્ય ખેલાડીને ઈજા થઈ હતી અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

TV9 ગુજરાતી

બ્લડ સુગર કંટ્રોલ કરવા માટે રોજ કેટલું ચાલવું જોઈએ? જાણો વોકિંગનો સાચો સમય અને રીત

શું તમને પણ બ્લડ સુગરની સમસ્યા છે અને તમે તેને કંટ્રોલમાં રાખવા માટે રોજ વોક કરો છો? શું તમે જાણો છો કે, સુગર લેવલ ઘટાડવા માટે દરરોજ કેટલી મિનિટ ચાલવું જોઈએ?

TV9 ગુજરાતી

“સવર્ણો મેલુ ઉપાડીને બતાવે તો …..” કોંગ્રેસમાં ઘરવાપસી પહેલા જ બાપુએ બાફ્યુ, નિવેદનથી સવર્ણો થયા લાલચોળ- VIDEO

શંકરસિંહ વાઘેલાના અનામત અંગેના વિવાદી નિવેદને ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. કોંગ્રેસમાં સંભવિત ઘરવાપસીની ચર્ચા વચ્ચે બાપુએ સવર્ણોને "મેલુ ઉપાડવાનું" કહેતા સવર્ણ સમાજમાં ઉકળતા ચરૂ જેવી સ્થિત…

TV9 ગુજરાતી