Breaking News: કેપ્ટન સ્મિત મચ્છરની હિંમતને સલામ ! નેતન્યાહુએ વીડિયો મેસેજમાં આપ્યું ખાસ આમંત્રણ, PM મોદી પણ હશે સાથે
Smit Machhar: ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વિશેષ વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન, નેતન્યાહુએ સંકટના સમયે કેપ્ટન મચ્છરની અદમ્ય હિંમત અને સૂઝબૂઝના ખૂબ વખા…