અકસ્માતમાં માંડ માંડ બચ્યો ક્રિકેટર, આજે સેલિબ્રેટ કરી રહ્યો છે 29મો જન્મદિવસ, જુઓ ફોટો
રિષભ પંત (Rishabh Pant )નો જન્મ 4 ઓક્ટોબર 1997ના રોજ રુડકીમાં થયો છે. આજે પંતની ગણતરી દુનિયાના શાનદાર વિકેટકીપર બેટ્સમેન તરીકે થાય છે.
પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗
રિષભ પંત (Rishabh Pant )નો જન્મ 4 ઓક્ટોબર 1997ના રોજ રુડકીમાં થયો છે. આજે પંતની ગણતરી દુનિયાના શાનદાર વિકેટકીપર બેટ્સમેન તરીકે થાય છે.
દિલ્હીમાં મહિલા સુરક્ષાને લઈ ચાલી રહેલા પ્રદર્શનોમાં 'એક કચોરી, દો સમોસા, આ પુરુષોનો શું ભરોસો?' નારો વાયરલ થયો છે. આ સૂત્રનો સંબંધ લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના એક જૂના એપિસોડ સાથે જ…
ન્યૂઝીલેન્ડ સામેની 5 મેચની ODI સિરીઝ પહેલાં ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફારના થવાની શક્યતા છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝ બાદ કેટલાક પ્લેયરોને બહારનો રસ્તો દેખાડવામાં આવી શકે છે.
ફ્લાઇટ દરમિયાન, ઓમાનના એક સહ-પાઇલટે (કો-પાઇલટ) ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કર્યો હતો. આ અરાજકતા વચ્ચે, વિમાનમાં સવાર અન્ય બે પાઇલટ્સે FZ1073ને સુરક્ષિત રીતે ઉતારવામાં સફળતા મેળવી હતી.
નડિયાદ રેલવે સ્ટેશન પર થયેલી સોનાની લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો છે. અમદાવાદ ગ્રામ્ય LCB અને વિરમગામ ટાઉન પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.
આધાર કાર્ડ અને પાન કાર્ડ આજના સમયના જરુરી ડોક્યુમેન્ટ છે. પાન કાર્ડ વગર તમે પૈસા સાથે જોડાયેલ કોઈ પણ કામ પુરા કરી શકતા નથી. આ સાથે કોઈ પણ જરુરી કામ માટે આધાર કાર્ડ જરુરી હોય છે.
TMKOC છેલ્લા 18 વર્ષોથી તે દર્શકોની પસંદગીનો શો રહ્યો છે. ઘણા પ્રખ્યાત કલાકારોએ વિવિધ કારણોસર આ શો છોડી દીધો; કેટલાકને બીજે ક્યાંય કામ ન મળ્યું, તો અન્ય લોકોએ કામ ન કરવાનું પસંદ કર્યું.
વિશ્વના અલગ-અલગ દેશોમાં તેમની સંસ્કૃતિ, ધાર્મિક પરંપરા અને ઐતિહાસિક મહત્વ પ્રમાણે જાહેર રજાઓની સંખ્યા અલગ હોય છે. કેટલાક દેશોમાં રજાઓનું પ્રમાણ વધુ છે, તો કેટલાક દેશોમાં ખૂબ જ મર્યાદિત જાહેર રજાઓ આપવા…
ઓફિસ, કોલેજ કે કંપનીનો જરૂરી Email વારંવાર Inbox ને બદલે Spam Folder માં જતો હોય તો મહત્વની માહિતી ચૂકી શકાય છે. પરંતુ Gmail ની કેટલીક સરળ સેટિંગ્સની મદદથી આ સમસ્યાને સરળતાથી દૂર કરી શકાય છે.
યુક્રેન યુદ્ધ બાદ ભારતની રશિયન ક્રૂડ ઓઇલ આયાતમાં નોંધપાત્ર વધારો થયો છે. પશ્ચિમી દેશોના દબાણ છતાં, ભારત પોતાની ઊર્જા સુરક્ષાને પ્રાથમિકતા આપી રશિયા સાથેના સંબંધો જાળવી રહ્યું છે.
વિદેશ પ્રવાસનું સપનું સાકાર કરવા વિઝા અરજીમાં સાવચેતી રાખવી અનિવાર્ય છે. ખોટી માહિતી, અપૂરતા નાણાકીય પુરાવા, મુસાફરીનો અસ્પષ્ટ હેતુ, બનાવટી દસ્તાવેજો અને અધૂરી પ્રક્રિયા જેવી 5 સામાન્ય ભૂલો ટાળવાથી વિ…
સુરતના અલથાણ વિસ્તારમાં એક બાળકને લાફો મારતો વીડિયો વાયરલ થયો છે. દિવ્યાંગ બાળકી સાથેના ઝઘડા બાદ બાળકીના પિતાએ અન્ય બાળકને માર માર્યો હતો.