Breaking News : ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાંથી આ 5 પ્લેયર્સ થશે આઉટ ? 101ની એવરેજ હોવા છતાં આ સ્ટાર બેટ્સમેનનું પત્તું કપાશે !
ન્યૂઝીલેન્ડ સામેની 5 મેચની ODI સિરીઝ પહેલાં ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફારના થવાની શક્યતા છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝ બાદ કેટલાક પ્લેયરોને બહારનો રસ્તો દેખાડવામાં આવી શકે છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.