04 October 2026 રાશિફળ: કોના અટકેલા પૈસા આજે પાછા મળશે અને કોનું ભાગ્ય ચમકશે?
શું આજે તમારા અટકેલા પૈસા પાછા મળશે કે પછી કારોબારમાં કોઈ નવી ડીલ ફાઇનલ થશે? કન્યા રાશિ માટે ફસાયેલું ધન પાછું મળવાના ઉત્તમ સંકેત છે, જ્યારે સિંહ રાશિને ભાગ્યનો પૂરો સાથ મળશે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.