ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
શિયાળામાં બનાવો સોફ્ટ મેથીના પરાઠા અને પૂરી, આ ખાસ ટ્રીકથી દૂર થશે મેથીની કડવાશ
શિયાળામાં તાજી લીલી મેથી મળે છે અને તમારે તેને તમારા આહારમાં ચોક્કસપણે સામેલ કરવી જોઈએ. મેથીમાંથી બનતી લોકપ્રિય વાનગીઓમાં મેથી-બટાકાનું શાક, મલાઈ મેથી મટર, મેથીની ભાજી તેમજ મેથીના પરોઠા અને પૂરીનો સમા…
PM કિસાન યોજના : 24મા હપ્તાના 2000 રૂપિયા ક્યારે આવી શકે છે ? આગામી હપ્તો મેળવવા ખેડૂતો તાત્કાલિક પૂર્ણ કરી લે આ જરૂરી કામ
જો તમે પણ PM કિસાન યોજનાના 24મા હપ્તાની રાહ જોઈ રહ્યા હોવ, તો તમારે તમારું e-KYC, જમીનના રેકોર્ડ્સ અને બેંક ખાતા સાથે જોડાયેલી વિગતો અચૂક ચકાસી લેવી જોઈએ, જેથી હપ્તો જમા થવામાં કોઈ મુશ્કેલી ન પડે.
Breaking News : મોંધવારીએ વધારી ચિંતા, બે વર્ષમાં ટોચ પર પહોચ્યો ફુગાવો
દેશમાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને ચિંતા કરાવે તેવા સમાચાર સામે આવી રહ્યાં છે. મોંધવારીને વધવા માટે જવાબદાર ગણાતો ફુગાવામાં વધારો થયો છે.