ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ, શક્તિ-ભક્તિ અને ગુજરાતની સંસ્કૃતિનો નજીકથી કર્યો અનુભવ- Video
સંસ્કારી નગરી વડોદરાના પરંપરાગત ગરબા જોઈને વિદેશી ડેલિગેટ્સ અભિભૂત થઈ ગયા હતા. ગુજરાતની ભાતિગળ ઓળખ સમા ગરબાના તાલે વિદેશી રાજદ્વારીઓએ પણ હાથ અજમાવ્યો હતો.
TV9 ગુજરાતી
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો
ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સામસામે વિરોધ પ્રદર્શન બન્યું ઉગ્ર. દ્રશ્યો છે પાટણ જિલ્લા કોંગ્રસ કાર્યાલયના. જ્યાં પાટણ જિલ્લા ભાજપની મહિલા કાર્યકરો રેલી સ્વરૂપે પહોંચી..
ABP અસ્મિતા
3 સ્રોતમાં — રખેવાળ, ABP અસ્મિતા
સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની કેદ: અમદાવાદની પીડિતાને 4 લાખ વળતર ચૂકવવા પોક્સો કોર્ટનો આદેશ
દિવ્ય ભાસ્કર
2 સ્રોતમાં — ETV ભારત