PM કિસાન યોજના : 24મા હપ્તાના 2000 રૂપિયા ક્યારે આવી શકે છે ? આગામી હપ્તો મેળવવા ખેડૂતો તાત્કાલિક પૂર્ણ કરી લે આ જરૂરી કામ
જો તમે પણ PM કિસાન યોજનાના 24મા હપ્તાની રાહ જોઈ રહ્યા હોવ, તો તમારે તમારું e-KYC, જમીનના રેકોર્ડ્સ અને બેંક ખાતા સાથે જોડાયેલી વિગતો અચૂક ચકાસી લેવી જોઈએ, જેથી હપ્તો જમા થવામાં કોઈ મુશ્કેલી ન પડે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.