ઘરમાં મીઠું સંગ્રહ કરવાની સાચી રીત કઈ છે? જાણો વાસ્તુ નિયમો અને ઉપાયો
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
પડધરી તાલુકા પંચાયતની થોરીયાળી બેઠક પર કોંગ્રેસે જીત મેળવી છે. કોંગ્રેસના ઉમેદવાર લક્ષ્મણભાઈ શિંગાળાએ વિજય મેળવતાં કોંગ્રેસ થોરીયાળી બેઠક જાળવવામાં સફળ રહી છે.