મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ

દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ સામે આવ્યું છે. ભાડથર બેઠક પર આમ આદમી પાર્ટી (AAP)એ શાનદાર જીત મેળવી છે.

ABP અસ્મિતા

નવરાત્રી દરમિયાન આ 4 રાશિના જાતકો થશે માલામાલ! મા દુર્ગાની વિશેષ કૃપાથી ધનલાભના સંકેત

ગ્રહોની આ સ્થિતિ સમગ્ર નવરાત્રિ દરમિયાન રહેશે. જ્યોતિષીઓનું માનવું છે કે શુક્ર, શનિ, રાહુ અને કેતુની વક્રી ગતિ ત્રણ ચોક્કસ રાશિઓ માટે શુભ પરિણામો લાવી શકે છે. ચાલો જાણીએ કે આ કઈ રાશિઓ છે.

TV9 ગુજરાતી