ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
ભરૂચની જામા મસ્જિદ કે જૈન સમરી વિહાર? 700 વર્ષમાં પહેલીવાર પાછળનો દરવાજો બંધ
GSTV Gujarati news
2 સ્રોતમાં — ગુજરાત સમાચાર
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results 2026: ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં મતગણતરી શરુ થઈ ગઈ છે. શરુઆતના વલણોમાં ભાજપ આગળ છે. પ્રથમ રાઉન્ડની મતગણતરીમાં ભાજપ 5 વોર્ડમાં આગળ ચાલી રહ્યું છે.
ABP અસ્મિતા
નવરાત્રીમાં દાંડિયા નાઈટ માટે પાર્લરમાં જવાની જરૂર નથી, આવી રીતે જાતે જ કરો મેકઅપ
Navratri makeup tips: નવરાત્રી દરમિયાન બજારો, ઘરો અને શેરીઓમાં ધમાલ મચી જાય છે. દરેક ખૂણામાં રોશની અને ફૂલો હોય છે. મહિલાઓ ગરબા અને દાંડિયા નાઈટનું આયોજન કરે છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી