ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
સફેદ મોજાં તળિયેથી કાળા પડી ગયા છે? આ 4 સરળ ઘરેલુ નુસખાથી મિનિટોમાં ચમકાવો મોજાં
શાળાએ જતા બાળકો હોય કે ઓફિસ જતા પુખ્ત વયના લોકો સફેદ મોજાં (White Socks) પહેરવાનું લગભગ દરેકને ગમે છે. પરંતુ થોડા જ દિવસોમાં જમીનની ધૂળ અને પરસેવાના કારણે મોજાંના તળિયાનો ભાગ કાળો પડી જાય છે.
Surya Gochar 2026: કાલે સૂર્ય બદલશે રાશિ, 4 રાશિઓ અત્યારથી જ થઈ જાય સાવધાન!
જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને આત્મવિશ્વાસ, આદર, નેતૃત્વ અને સ્થિતિનો કારક માનવામાં આવે છે. સૂર્યની ચાલમાં ફેરફાર તમામ 12 રાશિઓને અલગ-અલગ રીતે અસર કરી શકે છે.
Breaking News : સોના-ચાંદી પર સરકારનો ‘મોટો નિર્ણય’, માર્કેટમાં નવા-જૂનીના એંધાણ
ફેસ્ટિવ સીઝનની ખુશીઓ વચ્ચે સોના-ચાંદીને લગતા એક મોટા સમાચાર સામે આવ્યા છે. સરકારે અચાનક એક એવો નિર્ણય લીધો છે કે, જેનાથી જ્વેલરી ક્ષેત્રે મોટો ફટકો પડ્યો છે.
PM Kisan 24th Instalment: કયા મહિને મળશે આગામી હપ્તો, ચેક કરો તમામ વિગતો
PM Kisan 24th Instalment: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-કિસાન) યોજનાનો 24મો હપ્તો જારી કરવાની તારીખ અંગે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.