ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
પતિનું ગળું ઘૂંટી હત્યા કરી સાપ પાસે ડંખ મરાવ્યો, પત્ની અને પ્રેમીને મેરઠ કોર્ટે ફાંસીની સજા સંભળાવી
મેરઠમાં 'સાપ કરડવા'ના બહાને કરાયેલી હત્યાના એક ચકચારી કેસમાં અદાલતે અમિત કશ્યપની હત્યા બદલ તેની પત્ની રવિતા અને તેના પ્રેમી અમરદીપને ફાંસીની સજા સંભળાવી છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી