મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

'અમને 'મિસ્ટર ઇન્ડિયા' જેવું લાગે છે', ગુજરાતની મહિલા પોલીસ ગરબાના કાર્યક્રમોમાં સાદા વેશમાં તૈનાત

નવરાત્રિ દરમિયાન દરરોજ સાંજે ઇન્સ્પેક્ટર ચંદ્રિકા આસુંદ્રા ચણિયા ચોળી પહેરીને ગરબાના સ્થળે પહોંચે છે. 38 વર્ષીય ઇન્સ્પેક્ટર ગરબા રમતા લોકોની વચ્ચે ભળી જાય છે અને સંગીતની તાલે નાચે છે પરંતુ તેમની નજર ક…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો

8મા પગાર પંચ અંગે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું તેમને જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે.

ABP અસ્મિતા

4000 વોકેશનલ ટ્રેનરોનો મોરચો… માત્ર ₹14,000 પગાર અને રજાનું મહેનતાણું બંધ, એજન્સી પ્રથા સામે આંદોલનની ચીમકી – જુઓ Video

ગાંધીનગરમાં વોકેશનલ ટ્રેનરો 5 વર્ષના કોન્ટ્રાક્ટ પૂરા થવા છતાં પગાર પ્રશ્નોથી પરેશાન છે. જાહેર રજાઓ તેમજ વેકેશનનો પગાર ન મળતા અને એજન્સી પ્રથાને કારણે માસિક આવક ઘટીને ₹14-15 હજાર થઈ ગઈ છે.

TV9 ગુજરાતી