મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Trending Video : 30 વર્ષની યુવતીનું 75 વર્ષના વૃદ્ધ પર આવ્યું દિલ, હવે બંને કરવા જઈ રહ્યાં લગ્ન!

રામસુગર સહર વિકાસ બ્લોકના અરિયારી ગામના રહેવાસી છે. કહેવાય છે કે રાની રાજપૂત છેલ્લા બે વર્ષથી તેમના ઘરે અવારનવાર આવતી હતી. આ દરમિયાન, તેઓ એકબીજાની નજીક આવ્યા અને તેમની વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો

TV9 ગુજરાતી

Breaking News : સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પશ્ચિમ રેલવેનો સૌથી મોટો હોલ્ડિંગ એરિયા ખુલ્લો મુકાયો

પશ્ચિમ રેલવે દ્વારા સુરતના ઉધના રેલવે સ્ટેશન પર સૌથી મોટો યાત્રી હોલ્ડિંગ એરિયા શરૂ કરાયો છે. આ અડધો કિલોમીટર લાંબો અને 36 મીટર પહોળો વિસ્તાર 15,000 મુસાફરોની ક્ષમતા ધરાવે છે.

TV9 ગુજરાતી

રોશનીમાં બદલાશે બાઇકનો રંગ! રોયલ એનફિલ્ડ ક્લાસિક 650 હાઇપરશિફ્ટ એડિશન લોન્ચ, જાણો કિંમત

Royal Enfield Classic 650 Hypershift launched : રોયલ એનફિલ્ડે તેની 125મી વર્ષગાંઠ નિમિત્તે રોયલ એનફિલ્ડ ક્લાસિક 650 હાયપરશિફ્ટ એડિશન લોન્ચ કરી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી