ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
આવતીકાલથી રાજ્યભરમાં અચોક્કસ મુદતની હડતાળનું એલાન, 1 લાખથી વધુ વકીલો કામગીરીથી અળગા રહેશે
Gujarat Lawyer Strike: રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા ભાડા વિધેયકના વિરોધમાં સમગ્ર ગુજરાતના વકીલો આક્રમક મૂડમાં આવી ગયા છે.
ABP અસ્મિતા
Nadiad gold robbery : ગુજરાત પોલીસ ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ, સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો, જુઓ Video
નડિયાદ રેલવે સ્ટેશન પર થયેલી સોનાની લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો છે. અમદાવાદ ગ્રામ્ય LCB અને વિરમગામ ટાઉન પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.
TV9 ગુજરાતી