ગાજર કાચી કે બાફેલી સ્વાસ્થ્ય માટે કઇ વધુ ફાયદાકારક છે? હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી જાણો
Carrots Benefits : શિયાળો શરૂ થતા આવતાની જ લાલ લાલ, રસદાર ગાજર બજારમાં જોવા મળે છે. ગાજર સલાડમાં, સૂપ કે હલવો બનાવી અથવા કોઇ શાકભાજીમાં મિક્સ કરીને ખાવામાં આવે છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી