મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

માંગલિક દોષના કારણે લગ્નમાં આવી રહી છે અડચણ ? હનુમાનજીની પૂજાથી લઈને જવના દાન સુધી અજમાવો આ 10 સરળ ઉપાય

મંગળ કુંડળીમાં કોઈ ચોક્કસ સ્થિતિમાં હોય ત્યારે માંગલિક દોષ બને છે. જે લગ્ન જીવનને અસર કરી શકે છે. જો માંગલિક દોષને કારણે લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય, તો ચાલો આ દોષને દૂર કરવાના ઉપાયો જાણીયે.

TV9 ગુજરાતી

મહેસૂલી કર્મચારીઓએ કરી રાજ્યવ્યાપી હડતાળની જાહેરાત, વિવિધ પડતર માંગણીઓને લઈને આંદોલનના એંધાણ

Revenue Employees Strike: ગુજરાતમાં મહેસૂલી કર્મચારીઓની લાંબા સમયથી પડતર માંગણીઓનો કોઈ ઉકેલ ન આવતા હવે કર્મચારીઓએ આરપારની લડાઈ લડવાનો મોરચો ખોલી દીધો છે.

ABP અસ્મિતા

Breaking News : વીજપોલ તોડ્યો, કાર સળગાવી… અમદાવાદના થલતેજમાં ‘આતંક’ મચાવનારને પોલીસે ઝડપ્યો, જુઓ Video

અમદાવાદના થલતેજ વિસ્તારમાં વીજપોલ તોડી આગ ચાંપવાના અને આતંક મચાવવાના કેસમાં પોલીસે એક શખ્સ, આકાશ ઠાકોર,ની ધરપકડ કરી છે. તપાસમાં તે માનસિક રીતે અસ્થિર હોવાનું જાણવા મળ્યું છે, અને તેણે અગાઉ પણ કારને આગ…

TV9 ગુજરાતી