Breaking News : ટેકાના ભાવે ખરીફ પાક વેચવા માટે ખેડૂતો હવે 24 ઓક્ટોબર સુધી કરાવી શકશે નોંધણી
Gujarat Farmers News: રાજ્યમાં મગફળી, મગ, સોયાબીન અને અડદ સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની ઓનલાઈન નોંધણીની અંતિમ તારીખ અગાઉ 9 ઓક્ટોબર નક્કી કરવામાં આવી હતી.