મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

AI ની દુનિયાના મંચ પર હિંદુ સંતની એન્ટ્રી, એન્થ્રોપિકે હવે AI ને સદાચારના પાઠ ભણાવવા હિંદુ સંતને કર્યા આમંત્રિત- Video

AI ની દુનિયાના વૈશ્વિક મંચ પર ભગવા વસ્ત્ર પરિધાનમાં એક હિંદુ સંતને આમંત્રિત કરવામાં આવ્યા. આ હિંદુ સંત છે સ્વામી સર્વપ્રિયાનંદ, જેઓ ન્યૂયોર્કની વેદાંતા સોસાયટીના મંત્રી છે.

TV9 ગુજરાતી