મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

આજનું રાશિફળ, 9 ઓક્ટોબર 2026: કુંભ રાશિના લોકોને ધનલાભ થશે, મિથુન રાશિની લવ લાઇફ સારી રહેશે

Today Horoscope, આજનું રાશિફળ : આજે 9 ઓક્ટોબર, 2026, શુક્રવાર સાથે ભાદરવો વદ ચૌદશ તિથિ છે. આજે કુભ રાશિના જાતકોને ધનલાભ થઇ શકે છે. તો મિથુન રાશિના લોકોની લવ લાઇફ સારી રહેશે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

સુરતમાં સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયુ સમાધાન પંચ , છૂટાછેડા સહિતના સામાજિક પ્રશ્નોના નિવારણ માટે કરાઈ રચના

સુરતમાં સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા સામાજિક પ્રશ્નોના ઉકેલ માટે ‘સમાધાન પંચ’ શરૂ કરવામાં આવ્યું છે. છૂટાછેડા, મિલકત સહિતના વિવાદો કોર્ટ સુધી પહોંચતા પહેલાં પંચ દ્વારા સુલઝાવવામાં આવશે.

TV9 ગુજરાતી

કેન્સરના દર્દીઓ માટે મોટી રાહત! 70% સુધી સસ્તી થઈ શકે છે મોંઘી દવાઓ, સરકારે બનાવી મોટી યોજના

સમગ્ર દેશમાં કેન્સરના દર્દીઓ અને તેમના પરિવારો માટે મોટી રાહતની અપેક્ષા છે. સરકાર કેન્સરની કેટલીક મોંઘી દવાઓ પર 'ટ્રેડ માર્જિન' (વેપાર નફાનું પ્રમાણ) 30 ટકા સુધી મર્યાદિત કરવાની તૈયારી કરી રહી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી