મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

GST Breaking : વેપારીઓને દિવાળી ભેટ, ₹10 હજારથી ઓછા ટેક્સ પર નોટિસ કે ધરપકડ નહીં, જાણો ક્યારથી બદલાશે GSTના નિયમો

57મી GST કાઉન્સિલની બેઠકમાં કરદાતાઓને મોટી રાહત આપવામાં આવી છે. ₹10 હજાર સુધી ડિમાન્ડ નોટિસ નહીં મોકલવા, ધરપકડની જોગવાઈ નાબૂદ કરવા અને પેનલ્ટી ઘટાડવા જેવા મહત્વના નિર્ણયો લેવાયા છે.

TV9 ગુજરાતી

હવાઈ ​​મુસાફરી મોંઘી થશે! એર ઈન્ડિયા અને AI એક્સપ્રેસે ફ્યુઅલ સરચાર્જમાં વધારો કર્યો; 9 ઓક્ટોબરથી અમલી

હવાઈ મુસાફરો માટે મહત્વના સમાચાર છે. એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે ફ્યુઅલ સરચાર્જ (ઈંધણ પરનો વધારાનો ચાર્જ) વધારવાનો નિર્ણય લીધો છે. નવા દરો 9 ઓક્ટોબરથી અમલમાં આવશે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી