મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રમતગમતના સમાચાર

ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયાની મેચોથી માંડીને ફૂટબોલ, ઓલિમ્પિક અને સ્થાનિક ખેલાડીઓની સિદ્ધિઓ સુધી — રમતગમતના તાજા સમાચાર. ગુજરાતના ખેલાડીઓ અને ટીમોના અહેવાલ પણ આ જ વિભાગમાં.

IND-W vs ZIM-W : ભારતે 92 રનથી મેચ જીતી, ઝિમ્બાબ્વેને 3-0થી ક્લીન સ્વીપ કર્યું

IND-W vs ZIM-W : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઝિમ્બાબ્વે વિરુદ્ધ ટી20 સીરિઝની છેલ્લી મેચ 92 રનથી જીતી છે. આ સાથે ભારતે 3 મેચની ટી20 સીરિઝ 3-0થી પોતાને નામ કરી છે.

TV9 ગુજરાતી

15 ચોગ્ગા અને છગ્ગા… હરમનપ્રીત કૌરનો તોફાની ઈનિંગ, 41 બોલમાં 91 રન ફટકાર્યા

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન હરમનપ્રીત કૌરે ઝિમ્બાબ્વે મહિલા ક્રિકેટ ટીમ સામેની T20 શ્રેણીની અંતિમ મેચમાં તોફાની ઇનિંગ રમી હતી.

TV9 ગુજરાતી

IND vs NZ : ન્યૂઝીલેન્ડ પહોંચતા જ 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને મળી ચેતવણી

ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ પહોંચી ચૂકી છે અને 22 ઓક્ટોબરથી પાંચ મેચની T20 સિરીઝ શરૂ થશે. આ સિરીઝમાં સૌની નજર 15 વર્ષના વૈભવ સૂર્યવંશી પર રહેશે.

TV9 ગુજરાતી

Breaking News: કેચ છોડ્યા બાદ મેદાનમાં ગુસ્સો કરવો ભારતીય ખેલાડીને પડ્યો ભારે, ICCએ ફટકારી સજા

ભારત અને ઝિમ્બાબ્વે મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાયેલી બીજી T20 મેચ દરમિયાન કેચ છોડ્યા બાદ મેદાનમાં ગુસ્સો કરવો ભારતીય ખેલાડી શેફાલી વર્માને ભારે પડ્યો હતો.

TV9 ગુજરાતી

Asian Para Games 2026: 6 વર્ષની ઉંમરે કપાઈ ગયો હતો હાથ, હવે 2 ગોલ્ડ મેડલ જીતીને રચ્યો ઈતિહાસ

ભારતીય પેરા-એથ્લીટ નિષાદ કુમારે એશિયન પેરા ગેમ્સ 2026માં બે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. તે એક જ આવૃત્તિમાં બે ગોલ્ડ મેડલ જીતનાર ત્રીજો ભારતીય ખેલાડી બન્યો છે.

TV9 ગુજરાતી

મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર

Test Cricket Record: દક્ષિણ આફ્રિકા સામે ગકેબેરહામાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાના ઘાતક ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે ઇતિહાસ રચી દીધો.

ABP અસ્મિતા

110 રનમાં અડધી ટીમ ખતમ, પછી કેપ્ટને એકલા હાથે ઓસ્ટ્રેલિયાની બાજી બગાડી, ફટકારી દમદાર સદી

ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 110 રનમાં 6 વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. આવી સ્થિતિમાં કેપ્ટન ટેમ્બા બાવુમાએ મક્કમ બેટિંગ કરીને પોતાની ટેસ્ટ કારકિર્દીની પાંચમી સદી ફટ…

TV9 ગુજરાતી

મિશેલ સ્ટાર્કે રચ્યો ઈતિહાસ, 450 ટેસ્ટ વિકેટ લેનાર વિશ્વનો પ્રથમ ડાબોડી ફાસ્ટ બોલર બન્યો

ઓસ્ટ્રેલિયાના ઘાતક ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે ટેસ્ટ ક્રિકેટમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં તેણે 450 વિકેટ પૂરી કરીને આ આંકડા સુધી પહોંચનાર વિશ્વનો પ્રથમ ડાબોડી ઝડપ…

TV9 ગુજરાતી