IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની પહેલી T20માં ઈતિહાસ રચશે ઈશાન કિશન ! 3 મોટા રેકોર્ડ નિશાન પર
ન્યૂઝીલેન્ડ સામેની પહેલી T20Iમાં ઈશાન કિશન પાસે મોટો કારનામો કરવાની તક છે. ભારતીય બેટર હાલમાં ત્રણ અલગ-અલગ મોટા રેકોર્ડની નજીક છે.
ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયાની મેચોથી માંડીને ફૂટબોલ, ઓલિમ્પિક અને સ્થાનિક ખેલાડીઓની સિદ્ધિઓ સુધી — રમતગમતના તાજા સમાચાર. ગુજરાતના ખેલાડીઓ અને ટીમોના અહેવાલ પણ આ જ વિભાગમાં.
ન્યૂઝીલેન્ડ સામેની પહેલી T20Iમાં ઈશાન કિશન પાસે મોટો કારનામો કરવાની તક છે. ભારતીય બેટર હાલમાં ત્રણ અલગ-અલગ મોટા રેકોર્ડની નજીક છે.
અમિત મિશ્રાને દિલ્હી કેપિટલ્સનો સ્પિન બોલિંગ કોચ નિયુક્ત કરવામાં આવ્યો છે. ફ્રેન્ચાઇઝીએ બુધવારે સત્તાવાર જાહેરાત કરી હતી. દિલ્હીએ તાજેતરમાં સૌરવ ગાંગુલીને તેના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા હતા.
ભારતીય ટીમે છેલ્લી T20 શ્રેણીમાં વૈભવ સૂર્યવંશીને એક પણ તક આપી ન હતી, અને ન્યૂઝીલેન્ડ સામે તેને તક મળશે કે નહીં તે અનિશ્ચિત છે. જોકે, કિવી ટીમ સંપૂર્ણપણે તૈયાર છે.
ભારતીય ટીમ 2022 પછી ન્યૂઝીલેન્ડમાં T20 શ્રેણી રમવા જઈ રહી છે, પરંતુ ચાર વર્ષ પહેલાની ટીમ અને વર્તમાન ટીમ વચ્ચે નોંધપાત્ર તફાવત છે.
હાર્દિક પંડ્યા IPL 2026 ની સિઝન બાદથી જ ક્રિકેટથી દૂર છે અને ભારતીય ટીમ તેની વાપસીની રાહ જોઈ રહી છે. જોકે, ત્રણ અલગ-અલગ પ્રસંગોએ ઈજામાંથી વાપસી કરવાનો પ્રયાસ કરતી વખતે તેને ફરી ઈજા થઈ છે.
ICCએ આવતા વર્ષે યોજાનાર અંડર 19 વર્લ્ડકપને લઈ મોટું અપડેટ આપ્યું છે. આઈસીસીએ ટૂર્નામેન્ટના શેડ્યૂલની જાહેરાત કરી દીધી છે. નેપાળ અને બાંગ્લાદેશની મેજબાનીમાં આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ T20 સીરિઝ 22 ઓક્ટોબરથી શરૂ થશે. પાંચ મેચની સીરિઝની પહેલો મેચ ક્રાઇસ્ટચર્ચમાં રમાશે. ભારતીય સમય અનુસાર પ્રથમ મેચ કયા સમયે શરૂ થશે.
ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે પાંચ મેચની T20 સિરીઝ રમવા માટે તૈયાર છે. સિરીઝની પ્રથમ T20 મેચ આવતીકાલે (22 ઓક્ટોબર, ગુરુવાર) રમાવાની છે.