મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

IND vs WI: 25 રન બનાવતાં જ અભિષેક શર્મા રચશે ઈતિહાસ, હૈદરાબાદમાં આ કમાલ કરનાર બીજો ભારતીય બનશે

ટીમ ઈન્ડિયા હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ સામે T20 શ્રેણીની ચોથી મેચ રમશે. આ મેચમાં અભિષેક શર્મા એક ખાસ રેકોર્ડ બનાવી શકે છે.

TV9 ગુજરાતી

Trending: નાઇટી પહેરીને એમ્બ્યુલન્સમાં આવ્યા, મોઢા પર હતો માસ્ક, રાતના અંધારામાં બેંક સાથે કરી નાખ્યો મોટો કાંડ – જુઓ Video

તેલંગાણાના કામારેડ્ડીમાં વેબ સિરીઝ જેવી ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહિલાઓના કપડાં (નાઇટી) અને માસ્ક પહેરીને એમ્બ્યુલન્સમાં આવેલા શાતિર ચોરોએ ગેસ કટરથી SBIનું ATM મશીન કાપી રોકડની લૂંટ ચલાવી ફ…

TV9 ગુજરાતી

Ironing Tips: કપડાંને ઈસ્ત્રી કર્યા પછી તરત પહેરવા જોઈએ કે નહીં?- આ તમે નહીં જાણતા હોવ

આજની ભાગદોડ ભરી ડે ટુ ડે લાઈફમાં ઘણીવાર કપડાને ઈસ્ત્રી કરવાનો સમય નથી રહેતો, ત્યારે લોકો ફટાફટ ઈસ્ત્રી કરી એ કપડા તરત પહેરી લેતા હોય છે. પરંતુ શું આવુ કરવુ યોગ્ય છે.

TV9 ગુજરાતી

Breaking News: ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા ભારતને મોટો ઝટકો, ઈજાને કારણે રિષભ પંત બહાર, રિપ્લેસમેન્ટ ખેલાડીની જાહેરાત

ન્યુઝીલેન્ડ A સામેની ત્રણ મેચની બિનસત્તાવાર ટેસ્ટ શ્રેણી પહેલા ભારતને મોટો ઝટકો લાગ્યો છે. વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત પ્રથમ બે મેચમાંથી બહાર થઈ ગયો છે.

TV9 ગુજરાતી

Breaking news : ધ્રુવ રાઠી સામે જૂના કેસમાં એક્શનની માંગ- ભગવાન રામ વાળા વીડિયો પર શું છે વિવાદ..! કઈ કલમ હેઠળ કેટલી સજા થઈ શકે છે ?

ભગવાન શ્રીરામ, માતા સીતા અને ભગવાન કૃષ્ણ પર બનાવેલા જૂના વિવાદિત વીડિયોને લઈને યુટ્યુબર ધ્રુવ રાઠી સામે કાયદાકીય ગાળિયો કસાયો છે.

TV9 ગુજરાતી

W,W,W… રણજી ટ્રોફીમાં તુષાર દેશપાંડેનો કહેર, સતત 3 બોલમાં 3 વિકેટ લઈને કર્યો કમાલ

રણજી ટ્રોફીમાં મુંબઈના ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેએ ચંદીગઢ સામે શાનદાર બોલિંગ કરીને હેટ્રિક લીધી હતી. તેણે પોતાની છઠ્ઠી ઓવરમાં સતત ત્રણ બોલમાં ત્રણ બેટ્સમેનોને પેવેલિયન મોકલ્યા હતા.

TV9 ગુજરાતી

શું ટ્રમ્પને હવે ભારતીયોની સફળતા ખટકવા લાગી? PERM ગ્રીન કાર્ડ પર પ્રતિબંધ મુકવાથી મૂળ અમેરિકી નાગરિકોને કોઈ લાભ થશે ખરો?- વાંચો

અમેરિકાની ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીની વાત આવે ત્યારે ગૂગલના CEO સુંદર પિચાઈ, માઈક્રોસોફ્ટના સત્ય નડેલા, એડોબીના શાંતનુ નારાયણ, IBMના અરવિંદ કૃષ્ણા અને માઈક્રોન ટેકનોલોજીના સંજય મેહરોત્રા જેવા ભારતીય મૂળના…

TV9 ગુજરાતી

વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ, શક્તિ-ભક્તિ અને ગુજરાતની સંસ્કૃતિનો નજીકથી કર્યો અનુભવ- Video

સંસ્કારી નગરી વડોદરાના પરંપરાગત ગરબા જોઈને વિદેશી ડેલિગેટ્સ અભિભૂત થઈ ગયા હતા. ગુજરાતની ભાતિગળ ઓળખ સમા ગરબાના તાલે વિદેશી રાજદ્વારીઓએ પણ હાથ અજમાવ્યો હતો.

TV9 ગુજરાતી

Breaking News : ન્યૂઝીલેન્ડ સીરિઝ પહેલા રવિન્દ્ર જાડેજાએ બતાવ્યો દમ, રણજી ટ્રોફીમાં ફટકારી દમદાર સદી

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ રણજી ટ્રોફીમાં મેચમાં દમદાર સદી ફટકારી હતી. સૌરાષ્ટ્ર અને છત્તીસગઢ વચ્ચેની મેચમાં જાડેજાએ પોતાનો બેટિંગ પાવર બતાવ્યો અને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 16મી સદી…

TV9 ગુજરાતી

PM કિસાન યોજના : 24મા હપ્તાના 2000 રૂપિયા ક્યારે આવી શકે છે ? આગામી હપ્તો મેળવવા ખેડૂતો તાત્કાલિક પૂર્ણ કરી લે આ જરૂરી કામ

જો તમે પણ PM કિસાન યોજનાના 24મા હપ્તાની રાહ જોઈ રહ્યા હોવ, તો તમારે તમારું e-KYC, જમીનના રેકોર્ડ્સ અને બેંક ખાતા સાથે જોડાયેલી વિગતો અચૂક ચકાસી લેવી જોઈએ, જેથી હપ્તો જમા થવામાં કોઈ મુશ્કેલી ન પડે.

TV9 ગુજરાતી

Breaking News : મોંધવારીએ વધારી ચિંતા, બે વર્ષમાં ટોચ પર પહોચ્યો ફુગાવો

દેશમાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને ચિંતા કરાવે તેવા સમાચાર સામે આવી રહ્યાં છે. મોંધવારીને વધવા માટે જવાબદાર ગણાતો ફુગાવામાં વધારો થયો છે.

TV9 ગુજરાતી