IND vs WI: ઈશાન કિશનનું બેટ વેસ્ટ ઈન્ડિઝના બોલરો માટે બનશે કાળ! હૈદરાબાદનો રેકોર્ડ છે શાનદાર
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચોથી T20 મેચ હૈદરાબાદમાં રમાશે. આ મુકાબલામાં ઈશાન કિશન વેસ્ટ ઈન્ડિઝના બોલરો માટે મોટો પડકાર બની શકે છે. હૈદરાબાદના મેદાન પર તેનો રેકોર્ડ શાનદાર રહ્યો છે.