જામનગરમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકનાર મહિલા તબીબને તંત્રે ફટકાર્યો ₹20 હજારનો દંડ, અત્યાર સુધીમાં ત્રણ ડૉક્ટર સામે કાર્યવાહી
જામનગર મહાનગરપાલિકાએ જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકનારા ડૉકટરો સામે સઘન કાર્યવાહી હાથ ધરી છે. અંબર ચોકડી નજીક બાયોમેડિકલ વેસ્ટ ફેંકવા બદલ મહિલા ડૉક્ટરને ₹20,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.