મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

Breaking News 2026 : Asian Games 2026માં ભારતે શ્રીલંકાને જીતવા માટે 170 ટાર્ગેટ આપ્યો

એશિયન ગેમ્સ 2026 (Asian Games 2026)માં પુરુષોની ક્રિકેટ ઇવેન્ટની બીજી સેમિફાઇનલ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી. પ્રથમ સેમિફાઇનલમાં પાકિસ્તાને જીત મેળવી હતી.

TV9 ગુજરાતી

Breaking News : મોબાઇલ રિપેર કરનારને મળી ₹31.80 કરોડની GST નોટિસ, ડોક્યુમેન્ટ ચોરી કરીને ઘડાયું મોટું કાવતરું !

એક મોબાઇલ મિકેનિકને GST અને આવકવેરા વિભાગ તરફથી ₹31.80 કરોડના નાણાકીય વ્યવહારોનો આરોપ લગાવતી નોટિસ મળી છે. મિકેનિકે આરોપ લગાવ્યો છે કે તેના નામે ખોલવામાં આવેલી કંપની દ્વારા નાણાકીય વ્યવહારો કરવા માટે…

TV9 ગુજરાતી

TMKOC માં દયાભાભીનું કમબેક ક્યારે થશે? અસિત મોદીએ આપ્યું મોટું અપડેટ, જાણો પ્લાન

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયા ભાભીના કમબેકને લઈને નિર્માતા અસિત મોદીએ મોટું અપડેટ આપ્યું છે. તેમણે જણાવ્યું કે દયા ભાભીના પાત્ર માટે યોગ્ય અભિનેત્રીની શોધ ચાલુ છે, જે ગુજરાતી બોલી શકે અને પાત્રને…

TV9 ગુજરાતી

TMKOC : ‘તારક મહેતા શો’ માં પોપટલાલના લગ્ન થશે કે નહીં? અસિત મોદીએ કર્યો ખુલાસો

TMKOC Popatlal marriage : શું પોપટલાલના લગ્ન થશે કે નહીં? દયા ભાભીનું કમબેક ક્યારે થશે? ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ચાહકોના મનમાં છેલ્લા ઘણા સમયથી આ બંને સવાલો છે.

TV9 ગુજરાતી

Women’s Health: જો તમારું વજન સામાન્ય હોય તો પણ PCOS થઈ શકે છે, જાણો વિસ્તારથી

મોટાભાગની મહિલાઓ PCOS ને સ્થૂળતા સાથે જોડે છે. વાસ્તવિકતા એ છે કે ,આ સમસ્યા ફક્ત વધુ વજન સાથે સંબંધિત નથી. PCOS એવી મહિલાઓમાં થાય છે જેનું વજન સંતુલિત હોય છે. ચાલો આ સમસ્યાને વિસ્તારથી જાણીએ.

TV9 ગુજરાતી

Breaking News : વલસાડના વાપીમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી 20 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત, જુઓ Video

વાપીના સ્વિમિંગ પૂલમાં 20 વર્ષીય વિદ્યાર્થિની અંશુ કુમારીનું ડૂબી જવાથી કરુણ મોત થયું છે. દમણની એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતી અંશુ સ્વિમિંગ શીખવા આવી હતી.

TV9 ગુજરાતી

શું ચાના કપની પણ હોય છે એક્સપાયરી ડેટ? આ 5 નિશાન દેખાય તો તરત બદલી નાખો !

ચા કે કોફી માટે દરેક ઘરમાં કપનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવે છે. કપના આકર્ષક રંગો, વિવિધ ડિઝાઇન અને ટકાઉપણાને કારણે, એકવાર ખરીદેલ કપ ઘણા વર્ષો સુધી ઉપયોગમાં લેવાય છે.

TV9 ગુજરાતી

Mr. Faisu Wedding: લગ્ન કરવા જઈ રહ્યો છે મિસ્ટર ફૈઝુ! વેડિંગ કાર્ડ આવ્યું સામે, ડેટ અને દુલ્હનનું નામ જાહેર

ફૈસુના લગ્ન અંગે લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી અને તેમણે ઘણી વખત કહ્યું હતું કે તેઓ લગ્ન કરવાનું વિચારી રહ્યા છે. હવે, સોશિયલ મીડિયા પર તેમનું લગ્નનું કાર્ડ વાયરલ થયું છે, જેમાં 'નિકાહ' (લગ્ન સમારોહ)…

TV9 ગુજરાતી

Breaking News : Asian Games 2026માં ભારતીય સ્ક્વોશ ટીમે સ્ક્વોશમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

ભારતીય સ્ક્વોશ ( squash) ખેલાડીઓ અને મહિલા ટીમે એશિયન ગેમ્સ 2026 (Asian Games 2026) માં શાનદાર પ્રદર્શન કર્યું અને બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

TV9 ગુજરાતી

Breaking News : નિરમા યુનિવર્સિટીમાં ગર્લ્સ હોસ્ટેલ સામે અશ્લીલ હરકત મામલે પોલીસ તપાસ શરૂ, જુઓ Video

અમદાવાદની નિરમા યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલ સામે અજાણ્યા શખ્સ દ્વારા કરાયેલી અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ થયો છે. આ મામલે યુનિવર્સિટી તંત્રએ સોલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

TV9 ગુજરાતી

માથું કપાયા પછી પણ દિવસો સુધી જીવતો રહે છે વંદો, જાણો આ વાયરલ ફેક્ટ પાછળનું કારણ!

માનવી માટે માથા વગર એક ક્ષણ પણ જીવવું અશક્ય છે. પરંતુ વંદા જેવા જંતુઓની શારીરિક રચના માણસોથી અલગ છે. તેથી વંદાનું માથું કપાઈ ગયા બાદ પણ તેઓ કેટલાક દિવસો સુધી જીવિત રહી શકે છે.

TV9 ગુજરાતી

Gold-Silver Rate Today: ઓક્ટોબરના પહેલા જ દિવસે સસ્તું થયું સોનું! 1.48 લાખ પર આવી ગયો ભાવ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 24-કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,48,930 હતો. મુંબઈમાં આ ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,49,580 છે. અન્ય શહેરોમાં પણ ભાવમાં વધારો થયો છે.

TV9 ગુજરાતી