Breaking News : ફ્લાયદુબઈના પાયલોટ સ્મિત મચ્છર પર જે કુહાડીથી હુમલો થયો તે ક્યાંથી આવી? જાણો
ફ્લાયદુબઈના કેપ્ટન (Flydubai captain) સ્મિત મચ્છર ( smit machchhar )પર કુહાડીથી હુમલો કરવામાં આવ્યો હતો. હથિયાર ક્યાંથી આવ્યું? ફ્લાઇટમાં શું બન્યું તેની સાચી સ્ટોરી બહાર આવી છે.