Breaking News: રિલાયન્સ-7-Eleven ડીલનો અંત! ભારતમાં 60 સ્ટોર્સ બંધ થશે, ₹90 કરોડનું નુકસાન
ભારતીય રિટેલ ક્ષેત્રમાં રિલાયન્સ રિટેલે મોટો નિર્ણય લીધો છે. રિલાયન્સ રિટેલે 7-Eleven સાથેની પાંચ વર્ષની ભાગીદારીનો અંત લાવવાનો નિર્ણય કર્યો છે.
પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗
ભારતીય રિટેલ ક્ષેત્રમાં રિલાયન્સ રિટેલે મોટો નિર્ણય લીધો છે. રિલાયન્સ રિટેલે 7-Eleven સાથેની પાંચ વર્ષની ભાગીદારીનો અંત લાવવાનો નિર્ણય કર્યો છે.
26 વર્ષના બેટ્સમેન પૃથ્વી શો આગામી રણજી ટ્રોફીની પહેલી મેચ માટે મહારાષ્ટ્ર ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. મહારાષ્ટ્રની ટીમ પોતાના અભિયાનની શરુઆત સર્વિસેજ વિરુદ્ધ કરશે.
Khatron Ke Khiladi 15 Prize Money: અવિનાશ મિશ્રા ખતરો કે ખેલાડી 15નો વિજેતા બન્યો છે. તેમને માત્ર ટ્રોફી જ નથી મળી પરંતુ લાખો રુપિયાની પ્રાઈઝમની પણ જીતી છે. તો ચાલો જાણીએ તેમને શું શું મળ્યું છે.
5 ઓક્ટોબરનું રાશિફળ: મેષથી મીન સુધી જાણો આજે નોકરી, બિઝનેસ, ધન, પ્રેમ અને સ્વાસ્થ્યની સ્થિતિ કેવી રહેશે. સાથે દરેક રાશિ માટે ખાસ ઉપાય પણ જાણો.
આજે 05 ઓક્ટોબરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત…
દ્રશ્યમ ફિલ્મમાં ભૂમિકા ભજવનાર રજત કપૂરના પરિવાર વિશે જાણીએ. રિપોર્ટ મુજબ રજત કપૂરની નેટવર્થ અંદાજે 75 કરોડ રુપિયા છે.અભિનેતા પર અનેક આરોપ પણ લાગી ચૂક્યા છે.
5 ઓક્ટોબરનું રાશિફળ: આજનો દિવસ 12 રાશિઓ માટે કેવો રહેશે? નોકરી, વેપાર, ધન, પ્રેમ અને સ્વાસ્થ્યમાં શું થશે, જાણો દરેક રાશિનું રાશિફળ અને સાથે ખાસ ઉપાય.
આજના સમયમાં ખરી પડેલા વાળ અને ટાલની સમસ્યાથી બચવા માટે લોકો મોટાપાયે 'હેર ટ્રાન્સપ્લાન્ટ' કરાવી રહ્યા છે. હવે સવાલ એ છે કે, શું આ સર્જરી ખરેખર 100% સેફ છે?
શું તમારી કંપની પણ પગારમાંથી પૈસા કાપ્યા પછી તમારા PF ખાતામાં પેન્શન એટલે કે EPSનું યોગદાન જમા નથી કરી રહી? જો તમારા રેકોર્ડમાં પણ આ લોચો દેખાઈ રહ્યો છે, તો સાવધાન થઈ જાઓ.
ભાવનગરમાં વરસાદી પાણી જમીનમાં ઉતારવાના રિચાર્જ સ્ટ્રક્ચર્સ કાગળ પર જ હોવાના આક્ષેપ થયા છે. કરોડોના ખર્ચે બનેલા સ્ટ્રક્ચર્સ બિનઉપયોગી છે, જેના કારણે લાખોનો ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા છે.
સુરતના કાપડ ઉદ્યોગ પર ફરી એકવાર સંકટના વાદળો ઘેરાયા છે. કોલસાના ભાવ બમણા થતાં અને ડાઇઝ-કેમિકલ્સ મોંઘા થતાં ઉત્પાદન ખર્ચ આસમાને પહોંચ્યો છે.
ખરાબ કે વાસી ખોરાક ખાધા પછી જો પેટમાં અચાનક તીવ્ર દુખાવો, ઝાડા કે ઉલટી શરૂ થઈ જાય, તો સમજી લેવું કે તમે ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છો. આજકાલ ઘણા લોકો આ સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે.