Breaking News : શ્રેયસ અય્યરની નજર એક ખાસ રેકોર્ડ પર, માત્ર એક જ ભારતીય કેપ્ટન આ કરી શક્યો
ટીમ ઈન્ડિયાને 6 ઓક્ટોમ્બરથી વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ 5 મેચની ટી20 સીરિઝ રમવાની છે. આ સીરિઝની પહેલી મેચ ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યર (Shreyas Iyer)ની નજર એક મોટા રેકોર્ડ પર રહેશે.