સતત 14 દિવસ ‘રાજગરો’ ખાવાથી શરીરમાં શું થાય ? આ સુપરફૂડના ચમત્કારી ફાયદા જાણી લો
રાજગરાને માત્ર ઉપવાસમાં ખવાતું અનાજ માનવાની ભૂલ ન કરતા. તે પોષક તત્વોથી ભરપૂર એક શક્તિશાળી 'સુપરફૂડ' છે. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, જો તમે સતત 14 દિવસ સુધી રાજગરાનું સેવન કરો છો, તો તમારા શરીરમા…