પેટ્રોલની કમાણીમાંથી સામ્રાજ્ય ખડુ કરનારનું સાઉદી અરબ આજે હુતીઓના હાથે એકલુ માર ખાવા મજબુર, કોઈ મુસ્લિમ દેશ મદદે કરવા તૈયાર નથી- વાંચો
પેટ્રોલ-ડીઝલમાંથી અધધ કમાણી અને ઇસ્લામની તાકાત પર રચાયેલું રાષ્ટ્ર સાઉદી અરેબિયા, પ્રચંડ સંસાધનો હોવા છતાં આજે સંકટના સમયે એકલું પડી ગયું છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.