મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

Home Garden Fertilizer: ઘરની બચેલી છાશનો કરો સ્માર્ટ ઉપયોગ, ગાર્ડન માટે બની શકે છે ઉપયોગી લિક્વિડ ખાતર

ઘરમાં બચેલી છાશને ફેંકવાને બદલે તેનો ઉપયોગ ગાર્ડનિંગમાં કરી શકાય છે. જાણો છાશને કેટલા પાણીમાં ભેળવવી, કયા છોડમાં ઉપયોગ કરી શકાય અને વધારે પ્રમાણથી કેમ બચવું જરૂરી છે.

TV9 ગુજરાતી

Breaking News : નાના પાટેકર વિરાટ કોહલીના મોટા ચાહક હતા, ક્રિકેટર આઉટ થાય તો જમવાનું છોડી દેતા, જુઓ ફોટો

દિગ્ગજ અભિનેતા નાના પાટેકર (Nana Patekar )નું 75 વર્ષનું ઉંમરે નિધન થયું છે. ગોવા સ્થિત તેમના ઘરે તેમની તબિયત લથડી હતી. સવારે 5 :20 કલાકે મૃત જાહેર કર્યા છે.નાના પાટેકરનો ક્રિકેટ સાથે ખાસ કનેક્શન હતુ.

TV9 ગુજરાતી

2 સ્રોતમાં — ગુજરાત સમાચાર

Breaking News : UPI પર MDR ચાર્જને લઈ ખુશખબર, 15 ઓક્ટોબર, 2026 ને બદલે 1 જાન્યુઆરી, 2027 થી લાગુ થઈ શકે છે ચાર્જ

UPI પર MDR ચાર્જ લાગુ કરવાની તારીખ 15 ઓક્ટોબર, 2026 થી લંબાવીને 1 જાન્યુઆરી, 2027 કરવાની ચર્ચા ચાલી રહી છે. આનાથી તહેવારોની સિઝન દરમિયાન ડિજિટલ પેમેન્ટ સ્વીકારતા વેપારીઓને મોટી રાહત મળશે.

TV9 ગુજરાતી

Gold-Silver Rate Today: સોનું થયું વધારે સસ્તું! દિલ્હી, મુંબઈથી અમદાવાદ સુધી ઘટ્યો ભાવ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીએ રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરીને તેને 5.50 ટકા કર્યો છે. છેલ્લા ચાર વર્ષમાં મુખ્ય વ્યાજ દરમાં આ પ્રથમ વધારો છે.

TV9 ગુજરાતી

Nana Patekar Family : લાઈમ લાઈટથી દુર રહેતો હતો નાના પાટેકરનો પરિવાર, જુઓ ફોટો

બોલિવૂડના પીઢ અભિનેતા નાના પાટેકર (Nana Patekar )નું 75 વર્ષની વયે અવસાન થયું છે. ગોવાની મણિપાલ હોસ્પિટલમાં સવારે 5:20 વાગ્યે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પરિવાર લાઈમ લાઈટથી દુર રહેતો હતો.

TV9 ગુજરાતી

Breaking News : 35 રૂપિયાની કમાણી થી લઈ આજે 80 કરોડની સંપત્તિ છોડી ચાલ્યા ગયા નાના પાટેકર

કરોડોની સંપત્તિ હોવા છતાં નાના પાટેકર ખુબ સિમ્પલ લાઈફ જીવતા હતા. નાનાપાટેકરે બોલિવુડમાં નાના રોલથી એક્ટિંગની શરુઆત કરી હતી. નાના પાટેકર એક્ટિંગની સાથે એક શૂટર પણ હતા.

TV9 ગુજરાતી

Nana Patekar Real Name : નાના પાટેકરનું અસલી નામ શું છે? ભાગ્યે જ કોઈને ખબર હશે, જાણો તેમનું નામ અને ફિલ્મી સફર

બોલિવૂડના પીઢ અભિનેતા નાના પાટેકરનું અસલી નામ ભાગ્યે જ કોઈ જાણતું હશે. તેમણે 1978માં 'ગમન' ફિલ્મથી કારકિર્દી શરૂ કરી, અને દમદાર અભિનયથી ત્રણ રાષ્ટ્રીય અને બે ફિલ્મફેર પુરસ્કાર જીત્યા.

TV9 ગુજરાતી

ખેડૂતો માટે હીરો હતા નાના પાટેકર…બોલિવૂડમાં પણ ફેલાયો શોક, ગડકરીથી યોગી સુધી દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું ગોવામાં તેમના ઘરે હૃદયરોગના હુમલાથી અવસાન થયું. તેમના મૃત્યુથી બોલિવૂડથી લઈને રાજકારણ સુધી શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

TV9 ગુજરાતી

Nana Patekar : નાના પાટેકરનો અંતિમ વીડિયો વાયરલ, ‘હું એ ભીડમાં બેઠો હતો…’ સંભળાવી અભિનેતા બનવાની કહાની

હિન્દી અને મરાઠી સિનેમાના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે ગોવામાં નિધન થયું છે, જેનાથી ફિલ્મ જગતમાં શોકની લાગણી પ્રસરી છે.

TV9 ગુજરાતી

Patekar Surname History : નાના પાટેકરથી લઈને સામાન્ય પરિવાર સુધી… ‘પાટેકર’ અટકની કહાની જાણો

‘પાટેકર’ અટક પશ્ચિમ ભારતમાં પ્રચલિત છે, જેનો ચોક્કસ અર્થ કે વંશપરંપરા એક નથી. તે ‘પાટા’ કે ‘પાટ’ જેવા સ્થાનિક શબ્દો પરથી ઉતરી આવી હોઈ શકે છે, જે જમીન કે પ્રદેશ સાથે સંબંધ દર્શાવે છે.

TV9 ગુજરાતી

Breaking News : RBIએ Paytm Payments Bankને તેની શેડ્યુલ્ડ બેંકોના લિસ્ટમાંથી દૂર કરી, જાણો શું છે મામલો

ભારતીય રીઝર્વ બેન્ક (RBI)એ Paytm Payments Bank Limited (PPBL)ને શેડ્યુલ્ડ બેંકની લિસ્ટમાંથી દુર કરી છે. આ પગલું બેંકનું લાઈસન્સ રદ કર્યા બાદ ઉઠાવવામાં આવ્યું છે.

TV9 ગુજરાતી

Breaking News : તેલના ભાવ ઘટશે, ઈરાન યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થશે, જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન

ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન સાથેનું યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થશે અને તેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થશે. ટ્રમ્પ અનુસાર, અમેરિકાએ ઈરાનની પરમાણુ ક્ષમતા નબળી પાડી છે.

TV9 ગુજરાતી