Breaking News : નાના પાટેકર વિરાટ કોહલીના મોટા ચાહક હતા, ક્રિકેટર આઉટ થાય તો જમવાનું છોડી દેતા, જુઓ ફોટો
દિગ્ગજ અભિનેતા નાના પાટેકર (Nana Patekar )નું 75 વર્ષનું ઉંમરે નિધન થયું છે. ગોવા સ્થિત તેમના ઘરે તેમની તબિયત લથડી હતી. સવારે 5 :20 કલાકે મૃત જાહેર કર્યા છે.નાના પાટેકરનો ક્રિકેટ સાથે ખાસ કનેક્શન હતુ.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.