Ahmedabad Breaking : AMCની ઘોર બેદરકારી, નારોલમાં 10 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી ખુલ્લી ગટરમાં ખાબકી, જવાબદાર કોણ?
અમદાવાદના નારોલ-પીપળજ રોડ પર મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર લાપરવાહી સામે આવી છે. માતા-પિતા રિક્ષાનું ભાડું ચૂકવતા હતા ત્યારે માત્ર 2 ડગલાં પાછળ જતાં 10 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી ખુલ્લી ડ્રેનેજમાં ગરકા…