રાજકોટના સમાચાર
સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ મશીન ટૂલ્સ, કાસ્ટિંગ અને ઓટો પાર્ટ્સના નાના-મોટા એકમોથી ધમધમે છે. મહાત્મા ગાંધીનું શાળાકીય શિક્ષણ અહીં જ થયું હતું, અને આજે આ શહેર આખા સૌરાષ્ટ્ર માટે વેપાર, આરોગ્ય અને શિક્ષણનું કેન્દ્ર છે. જિલ્લા વહીવટ, માર્કેટ યાર્ડ, પાણી અને રસ્તા તથા ગુનાના તાજા અહેવાલ અહીં મળશે.
રાજકોટ મનપાના પારદર્શક વહીવટના દાવા ખોખલા, મેયર જ ભૂલ્યા પોતાના શબ્દો, ક્રોન્ટ્રાક્ટરના કામોની વિગતો જાહેર કરવાના નિયમનો ઉલાળિયો
રાજકોટ મહાનગરપાલિકાને પારદર્શક વહિવટ થાય તે માટે મનપા દ્રારા દરેક પ્રોજેક્ટમાં પ્રોજેક્ટની વિગત અને કોન્ટ્રાક્ટરના નામ અને નંબર લખવાની જાહેરાત કરાઇ હતી.
TV9 ગુજરાતી